261 2300250/+91 9408786641 office.sptmc@gmail.com

Saiyed Habibabegum Faruk

Apr 27, 2026

હું આ સંસ્થામાં અભ્યાસ કરીને ખૂબ સંતુષ્ટ છું. અહીંના શિક્ષકો ખૂબ જ સહાયક, અનુભવી અને માર્ગદર્શન આપનાર છે. કોલેજમાં શૈક્ષણિક સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓને પણ પૂરતું મહત્વ આપવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. અહીંનો અભ્યાસક્રમ અને વાતાવરણ બંને ખૂબ ઉત્તમ છે. આ સંસ્થામાં ભણવાનો અનુભવ મારા માટે ખૂબ જ ઉપયોગી અને યાદગાર રહ્યો છે.